શોધખોળ કરો

પતિ સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી સની લિયોની, કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગનું કરી રહી છું પાલન

સની લિયોની બિગ બોસ સ્પર્ધક રહી ચુકી છે. તેણે 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ સની લિયોની હાલ અમેરિકામાં છે. લોકડાઉન વચ્ચે તે મે મહિનામાં ભારતથી અમેરિકા પરત ફરી હતી. જ્યારે મુંબઈમાં હતી ત્યારે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું કડક પાલન કરતી હતી અને હાલ કેલિફોર્નિયામાં છે ત્યાં પણ તેનું પાલન કરી રહી છે. સની લિયોનીએ સોશિયલ મીડિયા પર દરિયા કિનારે મસ્તી કરતી બે તસવીર શેર કરી છે. આ બંને તસવીરોને શેર કરીને તેણે લખ્યું, સોશિયલ ડિસ્ટેંસિંગ અને સમુદ્ર કિનારે મસ્તી કરવી જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. તેણે એક તસવીર શેર કરીને લખ્યું, બીચ પર સોશિયલ ડિસ્ટેંસિંગ, તેનાથી વધારે શ્રેષ્ઠ કંઈ ન થઈ શકે. કેલિફોર્નિયા લવ. આ તસવીરમાં તેણે બ્લૂ સ્વિમર અને ક્રોપ ટોપ પહેર્યુ છે.
આ ઉપરાંત પતિ ડેનિયલ સાથે તસવીર શેર કીરને લખ્યું, આ તડકામાં હું મારા હોટી ડેનિયલ વેબર સાથે. ફોટો માટે પોઝ આપતી વખતે બંનેના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યં છે. તડકાથી બચવા બંનેએ ટોપી અને ચશ્મા પહેર્યા છે.
સની લિયોની બિગ બોસ સ્પર્ધક રહી ચુકી છે. તેણે 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. સની લિયોનીના ઈન્સ્ટાગ્રામ પર 37 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget