શોધખોળ કરો

આ એક્ટ્રેસે કહ્યું, કરિયર માટે ન્યૂડ થઈ જાઉં તો પણ મારા પતિને નથી કોઈ વાંધો, જાણો કોણ છે

1/8
તેણે જણાવ્યું કે, લગ્નબાદ મારી જિંદગી વધારે સારી થઈ ગઈ છે. લોકોને મારા લગ્નના સમાચાર સાંભળી આટલું આશ્ચર્ય કેમ થયું? એક્ટ્રેસ પહેલા તેમના પ્રોફેશનલ કામ પૂરા કરીને લગ્ન કરતી હતી તે દિવસો ગયા.

2/8
લગ્ન બાદ પણ ઘણી એક્ટ્રેસ તેમની કરિયરમાં ઘણી આગળ વધી છે. મને હંમેશા એક મહત્વાકાંક્ષી છોકરી તરીકે જોવામાં આવે છે. પરંતુ તેનો મતલલ મારો લગ્નનો ઈરોદો નહોતો તેવા ન થાય. લગ્ન હોર્મનનો પણ પણ સવાલ હોય છે, તેથી યોગ્ય સમયે લગ્ન કરી લેવા જોઈએ.

3/8
મુંબઈઃ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના લગ્નનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા હતા. સુરવીનની કરિયરને લઈ તેનો પતિ ખૂબ સપોર્ટ કરે છે.

4/8
સુરવીન હવે સુજોય ઘોષની આગામી શોર્ટ ફીચર ફિલ્મ તીન પહેલિયાંમાં જોવા મળશે.

5/8
તેણે કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ સાથે મારું કમ્ફર્ટ લેવલ ખૂબ સારું હોય ત્યારે તેની સાથે લગ્ન કરવા હું કેમ રાહ જોઉં. મારા પતિ મને ખૂબ સપોર્ટ કરે છે. મને જિંદગીભર એક સાથી મળી ગયો છે. તેનાથી વધારે એક સ્ત્રીને જોઈએ પણ શું ?

6/8
સુરવીને કહ્યું, હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું. હું મારા કો-સ્ટારને કિસ કરી શકી છું અને સ્ક્રીન પર ન્યૂડ પણ થઈ શકું છું. ફિલ્મની સ્ક્રીપ્ટની જે ડિમાન્ડ હોય છે તે પ્રમાણે હું બધું કરું છું. મારો પતિ મને કંઈ નહીં કહે.

7/8
સુરવીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો સ્ક્રીન પર તેના કો-સ્ટારને કિસ કરું કે ન્યૂડ થઈ જાઉં તો પણ મારો પતિ કંઈ નહીં કહે. સુરવીને તેના બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે 2015માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા, પરંતુ જાન્યુઆરી સુધી છુપાવી રાખ્યા હતા.

8/8
સુરવીન ચાવલા તેના પતિ અને ફ્રેન્ડ્સ સાથે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget