શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા સાથે અફેરના રિપોર્ટને લઇને ઉર્વશી રૌતેલાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ હાલ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. હાર્દિક સાથેના અફેરની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે મૌન તોડ્યું છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ હાલ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ઉર્વશીએ એક પપી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે દરમિયાન એવી અફવા ઉડી હતી કે હાર્દિકે ઉર્વશીને પપી ગિફ્ટ કર્યું છે. હવે હાર્દિક સાથેના અફેરની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે મૌન તોડ્યું છે.
એક ઈન્ટર્વ્યૂમાં ઉર્વશીએ કહ્યું કે હાર્દિક સાથે મારું કોઈ અફેર નથી. તેણે કહ્યું કે તે હાલમાં માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત હાર્દિકને સલાહ આપતા કહ્યું કે હાર્દિક પંડ્યા માટે તે સારુ છે કે તે પોતાની ક્રિકેટ પર વધારે ધ્યાન આપે. ઉર્વશીએ કહ્યું કે, તે હાલમાં કોઈ લવ રિલેશનશિપમાં નથી.
હાર્દિક પંડ્યા અને ઉર્વશી વચ્ચે અફેરની અફવા ત્યારે ઉડી હતી જ્યારે 2018માં બન્ને એક સાથે પાર્ટીમાં નજર આવ્યા હતા. ઉર્વશીએ હાર્દિક સાથે એક તસ્વીર પણ શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement