શોધખોળ કરો
એક્ટ્રેસને રસ્તામાં આંતરીને ત્રણ શખ્શે કરી જાતિય સતામણી, જાણો વિગત
1/6

અભિનેત્રીએ કાનહીઆ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે ઇન્દ્રમણી સાહુ અને તેના બે દીકરા પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ તેના વાહનને પણ નુકસાન પહોંચાડ્યું છે.
2/6

અંગુલઃ ઓડિશાની જાણીતી અભિનેત્રી ઉસાસી મિસ્રાએ ત્રણ લોકોએ પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો છે. ઉસાસી અંગુલ જિલ્લાના દેરંગમાં જાત્રા શો માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી છે.
Published at : 23 Apr 2018 01:12 PM (IST)
Tags :
EntertainmentView More





















