શોધખોળ કરો

ટીવી ક્વિન એકતા કપૂરે મહિલાની સેક્સુઅલિટી પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

મહિલા મુદ્દે સ્પષ્ટ અને તટસ્થ નિવેદન આપતી એકતા કપૂરે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. એકતા કપૂરે સેક્સુઅલિટી મુદ્દે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, મોટા ભાગની મહિલાઓ સેક્સુઅલિટીને પાપ માને છે.

બોલિવૂડ અને ટીવી જગતની કન્ટેન્ટ ક્રિએટર એકતા કપૂર મહિલાઓના મુદ્દા પર ખૂબ જ હિંમતપૂર્વક પોતાના નિવેદન આપતી હોય છે. ટીવી ક્વિન એક્તા કપૂરનું કહેવું છે કે, દેશની મોટા ભાગની મહિલાઓ સેક્સુઅલિટીને પાપ માને છે. તેમણે કહ્યું કે, ‘લિપસ્ટિક અન્ડર માય બુર્કા’ ‘ધ ડર્ટી પિકચર, ‘ડોલી કિટી’ ‘વો ચમકતે સિતારે’ જેવી સશક્ત મહિલા કેન્દ્રિત  કહાણીઓને આગળ વધારવાનો સચેચ નિર્ણય કર્યો છે. એકતા કપૂરે મહિલા મુદ્દે શું આપ્યો અભિપ્રાય એકતા કપૂરે સેક્સુઅલિટી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, મોટા ભાગના દેશોમાં મહિલાની કામુકતાને પાપ માનવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને પણ  એવું કહેવામાં આવ્યું છે કે, હું પણ  સિરિયલ અને ફિલ્મમાં મહિલાને સાડી અને સિંદૂરમાં વધુ બતાવું છું. મહિલાનો જે રીતે વિકાસ થયો છે તે જોઇને કહી શકું કે, મહિલા સાડી પહેરે કે સ્વિમ શૂટ એ મહિલાની પોતાની મરજી હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે, મહિલા તેમના પરિધાનની પસંદગીના કારણે સારી કે નરસી ન સાબિત થવી જોઇએ.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget