શોધખોળ કરો
શાહરૂખ ખાન માટે આ બે દિગ્ગજ એક્ટ્રેસ વચ્ચે જામી જંગ! જાણો વિગતે
1/4

અત્યારે આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સપ્ટેમ્બરમાં ‘સેલ્યૂટ’નું શૂટિંગ શરૂ કરશે. આ અંગે ઐશ્વર્યાના સ્પોક્સપર્સને કહ્યું કે, હજુ સુધી ‘સેલ્યૂટ’ માટે તેને એપ્રોચ કરવામાં આવી નથી. જો તેને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવે તો એ જોવું રસપ્રદ રહેશે કે, દીપિકા અને ઐશ્વર્યામાંથી કોણ શાહરુખની હીરોઈન બને છે.
2/4

બોલિવૂડ હંગામા ડૉટ કૉમના એક રિપોર્ટ અનુસાર ‘સેલ્યૂટ’ માટે મેકર્સના દિમાગમાં ઐશ્વર્યા અને દીપિકાનું નામ છે પણ અસલમાં આ ફિલ્મ કોને મળશે તે અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
Published at : 21 May 2018 08:13 AM (IST)
View More





















