શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસે સ્ટાર્ટઅપમાં કર્યું 1 કરોડ રૂપિયાનું રોકાણ, પ્રથમ વખત એન્જલ ઇન્વેસ્ટર બની

ઐશ્વર્યાએ તેની માતા વૃંદા રાય સાથે મળીને એક કરોડ રૂપિયાનું રોકાણ બેંગ્લુરુના ‘Ambee’ સ્ટાર્ટઅપમાં કર્યું છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ભહે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેણે એક શાનદાર કામમાં રોકાણ કર્યું છે. ઐશ્વર્યા રાયે માતા વુંદા સાથે બેંગલુરુના એક સ્ટાર્ટઅપમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે હવાની ગુણવત્તા વિશે ડેટા ઉપલબ્ધ કરાવે છે. આ પહેલા તેણે મહારાષ્ટ્રમાં પવન ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. ઐશ્વર્યાએ તેની માતા વૃંદા રાય સાથે મળીને એક કરોડ રૂપિયાનું રોકાણ બેંગ્લુરુના ‘Ambee’ સ્ટાર્ટઅપમાં કર્યું છે. બન્નેએ 50-50 લાખ રૂપિયા આ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સ્ટાર્ટઅપમાં રોક્યાં છે. આ રોકાણથી ઐશ્વર્યા પહેલીવાર એક એન્જલ ઇન્વેસ્ટર બની છે. 2017માં શરૂ થયેલ આ પર્યાવરણ આધારિત સ્ટાર્ટઅપ ડેટાનો ઉપયોગ કરી એર ક્વોલિટી જેવી માહિતી પૂરી પાડે છે. આ સ્ટાર્ટઅપ પ્રોપ્રાઇટરી ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને યુઝરને પર્યાવરણ અંગેની માહિતી આપે છે. આ પ્રોપ્રાઇટરી ડેટામાં સેન્સર ડેટા, વેધર પેટર્ન, ટ્રાફિક ડેટા, પેટ્રોલ- ડિઝલ સ્કૂટરનો રેશિયો, રોડ રીપેર વગેરે જેવી બાબતો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ

ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર

થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા

Embed widget