શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે કર્યું મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ, કૃતિ સેનનની બહેન સાથે રોમાન્સ કરતો નજર આવ્યો
બૉલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરી દીધું છે. જેનું ગીત પણ સોશિલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
મુંબઈ: બૉલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરી દીધું છે. જેનું ગીત પણ સોશિલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન નુપુર સેનન સાથે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે.
અક્ષયે આ વીડિયો ટ્વિટ પર શેર કરતા લખ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય રહ્યાં બાદ મે મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ કરવાનો નિર્ણય લીધો. એવું એટલા માટે કર્યું કે કેટલીક વસ્તુ માત્ર સમજાવા કરતા વધારે અનુભવી શકાય છે.
આ ગીત જાનીએ લખ્યું છે. વીડિયો સોન્ગમાં પંજાબી સિંગર અને એક્ટર એમી વર્ક પણ નજર આવી રહ્યો છે. સ્ટાર બનતા જ રાનુ મંડલના બદલાયા તેવર, આ બે વીડિયો થઈ રહ્યાં છે ખૂબ વાયરલ સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે જિમ વર્કઆઉટનો વીડિયો કર્યો શેરAfter being in the industry for so long, I decided to make my music video debut because some things are better felt than explained. Presenting #Filhall! https://t.co/HfLi0ByZbY@nupursanon@BPraak @yourjaani @arvinderkhaira @AmmyVirk @DesiMelodies #CapeOfGoodFilms #FilhallSong
— Akshay Kumar (@akshaykumar) November 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement