શોધખોળ કરો

માતાને બર્થ ડે પર કસીનોમાં લઈ ગયો અક્ષય કુમાર, જણાવી કેમ ખાસ છે જગ્યા, જાણો વિગત

અક્ષય કુમારની ગણના બોલિવૂડના સૌથી વ્યસ્ત એક્ટરમાં થાય છે. કારણકે દર વર્ષે સરેરાશ ચાર ફિલ્મો કરે છે પરંતુ તેની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ સાથે જોડાયેલી પોસ્ટ કરતો રહે છે.

મુંબઈઃ અક્ષય કુમારની ગણના બોલિવૂડના સૌથી વ્યસ્ત એક્ટરમાં થાય છે. કારણકે દર વર્ષે સરેરાશ ચાર ફિલ્મો કરે છે પરંતુ તેની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ સાથે જોડાયેલી પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે માતા સાથે સમય વીતાવી રહ્યો છે. અક્ષયે જણાવ્યું કે, હું મારી માતાને બર્થ ડેના અવસર પર સિંગાપુરના કસીનો લઈ ગયો. કસીનો મારી માતા માટે સમગ્ર વિશ્વમાં સૌથી ફેવરીટ જગ્યા છે. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ફેન્સ અક્ષય કુમારની પ્રશંસા પણ કરી રહ્યા છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, તમને જે કામ કરવામાં વધારે મજા આવે તે કરો અને મારી બર્થ ડે ગર્લે પણ આમ જ કર્યું. મેં મારું ગત અઠવાડિયું સિંગાપુરમાં ગાળ્યું અને મારી માતાને તેની સૌથી પસંદગીની જગ્યા કસીનોમાં લઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષયની મા વ્હીલચેર પર છે અને અક્ષય કસીનોમાં લઈ જઈ રહ્યો છે.
View this post on Instagram
 
Do more of what you love doing and that’s exactly what the birthday girl did. Spent the past week in Singapore taking mom to her favorite place in the whole world : the casino 🎲

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમાર માટે વર્ષ 2019 બ્લોકબસ્ટર સાબિત થયું છે. તેની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી અને ટંકશાળ પાડી હતી. થોડા સમય પહેલા રજૂ થટેલી કોમેડી ફિલ્મ ગુડ ન્યૂઝ પણ 200 કરોડની કમાણી પાર કરી ગઈ છે. 2019માં તેણે મિશન મંગલ, કેસરી, હાઉસફૂલ 4 અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મો આપી હતી. 2020માં પણ અક્ષયની 4 ફિલ્મો લક્ષ્મી બોંબ, સૂર્યવંશી, પૃથ્વીરાજ અને બચ્ચન પાંડે રિલીઝ થશે. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક મોટો ફટકો, ધવન બાદ આ ખેલાડી થયો બહાર, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget