શોધખોળ કરો
પત્ની માટે બોલીવુડનો સ્ટાર અભિનેતા બન્યો રિક્શા ડ્રાઈવર, જુઓ તસવીરો
1/4

આજે અક્ષય કુમાર ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેતા અક્ષય કુમાર પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના માટે રિકશા ડ્રાઈવર બન્યો હતો. ટ્વિંકલ ખન્નાએ પોતાના ઈન્સાગ્રામ પર એક તસવીર શેર કરી તેની જાણકારી આપી હતી.
2/4

નવી દિલ્લી: બોલીવુડ અભિેનેતા અક્ષય કુમારને જ્યારે પણ સમય મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે ક્યારેક પરિવાર સાથે ફિલ્મ જોવા જાય છે તો ક્યારેક બાળકોને ફરવા માટે લઈ જાય છે.
Published at : 25 Mar 2018 04:09 PM (IST)
Tags :
Akshay KumarView More























