શોધખોળ કરો
Advertisement
વોશિંગ પાઉડરની જાહેરાત કરી વિવાદોમાં ફસાયો આ બોલિવૂડ સ્ટાર, મરાઠા યોદ્ધાના અપમાનનો લાગ્યો આરોપ
વર્લી પોલીસ સ્ટેશનમાં એક્ટર વિરૂદ્ધ મરાઠી સંસ્કૃતિ અને તેની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર અક્ષય કુમાર પોતાની હાલની વોશિંગ પાઉડરની એડમાં મરાઠા યોદ્ધાની ભૂમિકા ભજવીને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ ગયા છે. ‘પેડમેન’ના એક્ટર પર મરાઠા ભાવનાઓ દુભાવાનો આરોપ લાગ્યો છે. એડમાં અક્ષય યુદ્ધમાં દુશ્મોનેને હરાવ્યા બાદ પોતાના રાજ્યમાં પરત આવે છે. ત્યારે તેની સેનાનો એક જવાનને તેની પત્ની ગંદા કપડાના કારણે ટકોર કરે છે.
મીડિયા અહેવાલ અનુસાર, વર્લી પોલીસ સ્ટેશનમાં એક્ટર વિરૂદ્ધ મરાઠી સંસ્કૃતિ અને તેની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
અક્ષયે હાલમાં તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય આ વર્ષે ‘બચ્ચન પાંડે’, સૂર્યવંશી’, ‘લક્ષ્મી બોમ્બ’, ‘પૃથ્વીરાજ’ અને ‘બેલ બોટમ’ જેવી ફિલ્મમાં જોવા મળશે.Mr. @akshaykumar , have you ever read history of Maratha's ? If No then go and read their sacrifice towards Nation. Else dont mock our Maratha culture !#BoycottNirma pic.twitter.com/cQE8k39GGv
— Nikhil Patrikar (@jagruthindu) January 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement