શોધખોળ કરો
આલિયા ભટ્ટે પહેરી રણબીર કપૂરની ફેવરિટ નંબરની જર્સી, જુઓ તસવીર
1/6

રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ માટે એકવખત ફોટોગ્રાફર બન્યો હતો. પરંતુ આ વખતે આલિયાએ ફોટો પોસ્ટ કરીને આડકતરી રીતે એવું સ્વીકારી લીધું છે કે તે રણબીર સાથે સંબંધને લઈ સિરિયસ છે.
2/6

મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ભલે તેમના સંબંધ અંગે મગનું નામ મરી પાડવા ભલે તૈયાર ન હોય પરંતુ તેઓ એકબીજા સાથે સંકળાયેલી વસ્તુઓના ફોટા શેર કરવામાં સંકોચાતા નથી. બ્રહ્માસ્ત્રના સેટ પરથી જ્યારે આ બંને કોઈ ફોટો શેર કરે ત્યારે ફેન્સ હંમેશા ખુશ થઈ જતાં હોય છે
Published at : 23 Aug 2018 12:49 PM (IST)
View More





















