શોધખોળ કરો

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ બાદ Ex બોયફ્રેન્ડ સાથે ગોર્જિયસ લુકમાં જોવા મળી આ હોટ એક્ટ્રેસ

1/5
 ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ પછી જ આલિયા અને સિદ્ધાર્થ વચ્ચે રિલેશનશિપની ચર્ચા થવા લાગી હતી.

2/5
તાજેતરમાં જ આલિયા પોતાના એક દોસ્તના લગ્નમાં જોવા મળી હતી. એવું કહેવામાં આવે છે કે આ તસવીરો પણ તે ખાસ પ્રસંગની જ છે. જ્યાં તે પોતાના એક્સ બોયફ્રેન્ડ અલી સાથે પોઝ આપતી જોવા મળી હતી.

3/5
 આ પહેલા પણ બન્નેની અનેક તસવીરો સામે આવી હતી. જેમાં બન્ને વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

4/5
 આ બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. નોંધનીય છે કે સિદ્ધાર્થ પહેલા આલિયા અલી સાથે રિલેશનશીપમાં હતી.

5/5
આલિયા ભટ્ટની ગણના ફિલ્મ ઉદ્યોગમાં બબલી એક્ટ્રેસમાં થાય છે. બી ટાઉનમાં એ ચર્ચા સામાન્ય છે કે આલિયા, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે રિલેશનશિપમાં છે. પરંતુ વિતેલા દિવસોમાં એક તસવીર સામે આવી છે જે જોઈને આલિયાનો બોયફ્રેન્ડ સિદ્ધાર્થ જ નહિં પરંતુ બધાને ચોંકી જશે. ચર્ચા છે કે આલિયા અને સિદ્ધાર્થની વચ્ચે બ્રેક થઈ ગયો છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે આલિયા બ્રેકઅપને ભૂલીને પોતાની લાઇફમાં આગળ વધી ચૂકી છે. હકીકતમાં તાજેતરમાં જ આલિયા પોતાના એક્સ બોયફ્રેન્ડ અલી દાદરકર સાથે જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 

Embed widget