શોધખોળ કરો

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. અત્યાર સુધીમાં ‘પુષ્પા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાના કલેક્શનના આંકડાને પાર કરી લીધો છે.

મુંબઈઃ અલ્લુ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ ‘પુષ્પા’એ સાઉથમાં જ નહીં પણ ઉત્તર ભારતમાં પણ લોકોને ગાંડા કરી દીધા છે.  ‘પુષ્પાઃ ધ રાઈઝ’નો જોરદાર ક્રેઝ છે અને  ‘પુષ્પાઃ ધ રાઈઝ’ફિલ્મ સતત કમાણી કરીને સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. અત્યાર સુધીમાં ‘પુષ્પા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાના કલેક્શનના આંકડાને પાર કરી લીધો છે. આ ફિલ્મે હિંદી ભાષામાં પણ સારી એવી કમાણી કરી છે અન અલ્લુ અર્જુનનું નામ હિન્દી સિનેમાના ચાહકોમાં પણ જાણીતું થઈ ગયું છે.

મજાની વાત એ છ કે,  ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ માટે અલ્લૂ અર્જુન ડાયરેક્ટર સુકુમારની પહેલી પસંદ નહોતા. બલ્કે સાઉથના એક સુપરસ્ટારે આ ફિલ્મ નકારતાં અલ્લુ અર્જુનને લોટરી લાગી ગઈ છે.

ફિલ્મ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’નો રોલ સૌથી પહેલાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને ઓફર થયો હતો. ડાયરેક્ટર સુકુમાર પોતાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની સ્ક્રીપ્ટ સાથે સૌથી પહેલાં મહેશ બાબુની પાસે પહોંચ્યા હતા પરંતુ મહેશ બાબુએ આ પ્રોજેક્ટને રિજેક્ટ કરી દીધો હતો. મહેશ બાબુની દલીલ હતી, ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ફિલ્મ તેમની ઈમેજ સાથે મેચ કરતી નથી. આ તેમણે આ ફિલ્મમાં કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.  

ડિરેક્ટર સુકુમાર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં અલ્લૂ અર્જુનની સામે હીરોઈન એટલે કે લીડ એક્ટ્રેસ તરીકે પૂજા હેગડેને લેવા માગતા હતા. તેનું કારણ એ કે, અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની જોડી સુપર હીટ ગણાય છે.  જો કે તે સમયે ‘પુષ્પાઃ ધ રાઈઝ’ના શૂટિંગની ડેટ્સ પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ સાથે ક્લેશ થઈ રહી હતી. આ કારણે પૂજા હેગડેએ ફિલ્મ  કરવાની ના પાડી દીધી હતી અને આ રોલ રશ્મિકા માંદાનાને ઓફર થયો. રશ્મિકા પણ આ ફિલ્મના કારણે ઘેર ઘેર જાણીતી થઈ ગઈ છે. 

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

Embed widget