શોધખોળ કરો
આ જાણીતી બ્રાન્ડની સાથે નહીં જોડાઈ અમિતાભ બચ્ચન, જાણો શું છે કારણ
1/4

ઉલ્લેખનીય છે કે, અમિતાભ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે જાગરૂકતા ઉભી કરવાના તમામ પ્રોજેક્ટ્સનો ભાગ બનતા રહ્યા છે. જોકે જ્યાં સુધી આ પ્રોજેક્ટની વાત છે તો જણાવીએ કે અમિતાભ આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે જોડાયા ન હાત. તેમણે કોઈ ડીલ સાઈન કરી ન હતી અને ન તો કોઈ રૂપિયાને લઈને વાતચીત થઈ હતી. તેઓ માત્ર મિશન પોષણને સપોર્ટ કરી રહ્યા હતા.
2/4

ડોક્ટરોએ લખ્યું, આ બાળકો માટે હાનિકારક છે કારણ કે આ બાળકોમાં મેદસ્વીતા અથવા બાદમાં ચેપી રોગનું કારણ બની શકે છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર અમિતાભ હવે આ પ્રોજેક્ટ સાથે નહીં જોડાય.
Published at : 14 Jun 2018 02:48 PM (IST)
View More





















