શોધખોળ કરો
અમિતાભ બચ્ચને બૉલીવુડની નવી પેઢીને કરી આ ખાસ ભલામણ, કહ્યું- બોલચાલમાં કરો હિન્દીનો ઉપયોગ
1/5

બીગ બીએ કહ્યું કે, હાલમાં મને કોઇ રૉમન હિન્દીમાં કંઇપણ લખવાનું મળે તો હું તેને પરત કરી દઉં છું અને તેને દેવનાગરી લિપીમાં લખવા માટે કહુ છું. હું બૉલીવૂડની નવી પેઢીને વધારેમાં વધારે હિન્દી બોલવાનું કહું છું.
2/5

અમિતાભે કહ્યું કે, જ્યારે વાત કેબીસી શૉની આવે છે, ત્યારે હું કોઇને કોઇ વસ્તુ માટે મજબૂત નથી કરતો, કેમકે શૉની ભાષા હિન્દી છે. હું પણ હિન્દી જ બોલુ છું. આ શૉ યુવા પેઢીને હિન્દી બોલવા માટે પ્રોત્સાહિત કરે છે તો તે સારુ છે.
Published at : 30 Aug 2018 11:14 AM (IST)
Tags :
Amitabh BachchanView More





















