આ પહેલા પણ અમિતાભ બચ્ચને પિંક ફિલ્મની રીલિઝ સમયે પૌત્રી આરાધ્યા અને દોહિત્રી નવ્યાને અક પત્ર લખ્યો હતો.
3/4
મુંબઈઃ હાલમાં જ બોલીવુડ દિગ્ગજ અમિતાભ બચ્ચને સોશ્યિલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી છે. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે.
4/4
74 વર્ષીય અમિતાભ બચ્ચને સોશ્યિલ મીડિયામાં જેન્ડર ઈક્વાલિટીની વાત કરી હતી. જેમાં તેમણે એક પ્લે કાર્ડ પકડી રાખ્યું છે અને તેમાં લખ્યું છે કે તેઓ પોતાની સંપત્તિ પુત્ર તથા પુત્રીને સરખા હિસ્સે આપશે. "When I die, the assets I shall leave behind shall be shared equally between my daughter and my son." The hashtags - #WeAreEqual and #GenderEquality.