શોધખોળ કરો
Advertisement
અનન્યા પાંડે, તારા સુતરિયાએ ટાઈગર શ્રોફ સાથે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ની એક્ટ્રેસ અનન્યા પાંડે અને તારા સુતરિયાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અનન્યા અને તારાએ ફિલ્મના હિરો ટાઈગર સાથે ફોટોશૂટ કરાવ્યું છે.
મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ની એક્ટ્રેસ અનન્યા પાંડે અને તારા સુતરિયાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અનન્યા અને તારાએ ફિલ્મના હિરો ટાઈગર સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
અનન્યા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તારા અને અનન્યાની ટાઈગર સાથેની કેમેસ્ટ્રી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં આ બંને એક્ટ્રેસ ટાઈગર શ્રોફ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.View this post on InstagramChemistry is clearly our favourite subject 😝🤓💕 Just 7 days to go for SOTY 2!! 🥰
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion