શોધખોળ કરો

Animal Teaser release: રણબીર કપૂરના જન્મદિવસે રિલીઝ થયું એનિમલનું ધાંસુ ટીઝર, એક્ટરના ખૂંખાર લૂકે સૌના ઉડાવ્યા હોંશ

Animal Teaser: રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ'નું ટીઝર મેકર્સે આજે રિલીઝ કર્યું છે. ટીઝર ખૂબ જ પાવરફુલ છે અને રણબીર કપૂરે તેના ખૂંખાર લુકથી લોકોના હોંશ ઉડાવી દીધા છે.

Animal Teaser Out: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. આ ફિલ્મની પોસ્ટ રિલીઝ થઈ ત્યારથી ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ચાહકોને એક મોટી ભેટ આપતી વખતે, નિર્માતાઓએ 28મી સપ્ટેમ્બર એટલે કે આજે રણબીર કપૂરના જન્મદિવસ પર 'એનિમલ'નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર એકદમ સ્ફોટક છે.

'એનિમલ'નું ટીઝર ખૂબ જ આકર્ષક છે

ટીઝરની શરૂઆતમાં અનિલ કપૂર રણબીર કપૂરના મોં પર  થપ્પડ મારતો જોવા મળે છે. જ્યોતિ  એક ગુનેગાર પેદા કર્યો છે આપણે,  આ પછી રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના જોવા મળે છે અને રણબીર રશ્મિકાને કહે છે કે મારા પિતા વિશ્વના શ્રેષ્ઠ પિતા છે. આ પછી રણબીરનો ઇન્ટેન્સ લુક જોવા મળે છે અને શાનદાર એક્શન સીન્સ પણ જોવા મળે છે. ટીઝરના છેલ્લા ભાગમાં બોબી દેઓલ જોવા મળી રહ્યો છે. ટીઝરમાં રણબીર કપૂરના આક્રમક લુકને જોઈને કોઈના પણ રૂંવાટા ઉભા થઇ જાય.  આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, એક્ટર તેમના ખતરનાક લુકથી લોકોને  પ્રભાવિત કરવા જઈ રહ્યો છે.                                                      

ટીઝરમાં જબરદસ્ત એક્શનની ઝલક

29 સેકન્ડની ક્લિપમાં, નિર્માતાઓએ 'એનિમલ' ઉર્ફે રણબીર અને તેના એક્શનથી ભરપૂર દ્રશ્યોની ઝલક આપી હતી. ગેંગસ્ટર ડ્રામા ગણાતી આ મનોરંજક ફિલ્મમાં રણબીર મુખ્ય ભૂમિકામાં છે, જેની વાર્તા પિતા અને પુત્ર વચ્ચેના વણસેલા સંબંધો પર કેન્દ્રિત છે. એનિમલમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે, જ્યારે રશ્મિકા મંદન્ના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. 

ક્યારે રિલીઝ થશે એનિમલ

આ ફિલ્મ અગાઉ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. પાછળથી ઓગસ્ટમાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' સાથે ટકરાઈ રહી હતી. આને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ ડેટ વધારી દીધી છે. હવે આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget