શોધખોળ કરો

અંકિતા લોખંડે ટ્રોલિંગથી પરેશાન, કહ્યું, ‘ હું આ ઘટનામાં ક્યાંય સીનમાં નથી તો પછી કેમ....

એક્ટ્રેસ અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત સોશિયલ મીડિયા પર કોઇને કોઇ મુદ્દે ટ્રોલ થતી રહે છે. યુઝર્સ તેના પર કોઇના કોઇ મુદ્દે રોષ ઠાલવતા રહે છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, ‘આ સમયે કયાંય સીનમાં ન હતી તો પછી કેમ.....’

અંકિતાએ લોખંડ વિરૂદ્ધ  સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત કમેન્ટ થતી રહી છે. યુઝર્સના ગુસ્સાનો ભોગ તે વારંવાર બનતી રહે છે. આ મુદ્દે તેમણે યુઝર્સ પર ગુસ્સો ઠાલતા યુઝર્સે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, જો મને પસંદ ન કરતા હો તો મને ફોલો કરવાનું બંધ કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, અંકિતા લોખંડેએ થોડા સમય પહેલા તેમનોએ એક હેપી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે ગોલ્ડન ડ્રેસમાં નાચતી ગાતી જોવા મળે છે. વીડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાતી હતી. આ વીડિયો પોસ્ટ કર્યાં બાદ યુઝર્સ તેના પર ભડક્યા હતા અને સુશાંત સિંહ રાજપૂતના મોત માટે ન્યાયની લડતમાંથી ખસી જવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ રીતે તેમને આ વીડિયો બાદ ખૂબ જ હેટ કમેન્ટ મળી હતી. અંકિતા આ પ્રકારની કમેન્ટ અને ટ્રોલિંગથી પરેશાન થઇ ગઇ છે. તેમણે આ મુદ્દે યુઝર્સને ફટકાર લગાલતા સોશિયલ મીડિયા પર લાઇવ કર્યુ હતું અને કહ્યું હતું કે, આ ઘટનામાં હું ક્યાંક સીનમાં નથી. પ્લીઝ આ ઘટના માટે મને દોષી માનવાનું બંધ કરો. છેલ્લા કેટલાક વર્ષોથી હું તેની જિંદગીમાં ન હતી. સુશાંત તેમના રસ્તે મને છોડીને જતો રહ્યો હતો. હું શું કરૂ? તેમણે કહ્યું હતું કે, હું પણ ડિપ્રેશનનો ભોગ બની હતી અને ખરાબ સમયમાંથી પસાર થઇ હતી. આ તમામ ઘટના માટે મને દોષિત માનવાનું બંધ કરો. જો મને પસંદ ન કરતા હો તો મને ફોલો ન કરો. અંકિતા અને સુશાંત સિંહ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. જો કે 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું અને ત્યારબાદ તેમની જિંદગીમાં રિયા ચક્રવર્તી આવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget