શોધખોળ કરો

'બાહુબલી'ની 'દેવસેના'નું સાઉથના 'દાઉદ' ભાનુ સાથે હતા સેક્સ સંબંધ? બીજી કઈ બે હીરોઈન સાથે સંબંધનો ભાનુએ કરેલો દાવો? જાણો વિગત

1/4
ભાનુ કિરણ સાથે અનુષ્કા શેટ્ટી, પ્રિયામની, નિકિશા પટેલ જેવી અભિનેત્રીનોના અફેર હોવાના અહેવાલ વહેતા થયા હતા. ખુદ ભાનુ કિરણે આ ત્રણેય અભિનેત્રી સાથે સેક્સ સંબંધ હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. જોકે અનુષ્કા શેટ્ટીએ આ તમામ સમાચારોને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે, તેના કોઈની સાથે સંબંધ નથી.

2/4
જોકે અનુષ્કાનું પ્રભાસ, ગોપી ચંદ જેવા અભિનેતા સાથે જ અફેર હોવાની વાત સામે નથી આવી પરંતુ સાઉથના દાઉદ તરીકે ઓળખાતા ભાનુ કિરણ સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. ભાનુ કિરણ પર અનેક ખુન, ખંડણીના આરોપો લાગ્યા છે.

3/4
અનુષ્કા શેટ્ટી અને પ્રભાસે અનેક ફિલ્મો એક સાથે કરી છે અને બન્નેમાં કેમેસ્ટ્રી પણ સારી છે. જોકે ઘણી વખત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના અફેરને લઈને પણ સમાચાર પણ આવ્યા હતા. કહેવાય છે કે, અનુષ્કા અને પ્રભાસ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. એવા સમાચાર પણ આવ્યા હતા કે બન્ને લગ્ન કરવના છે. જોકે બાદમાં બન્નેએ આ સમાચારને નકારી કાઢ્યા હતા.

4/4
નવી દિલ્હીઃ હાલમાં તમામ લોકોના મોઢે બાહુબલી ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મની સફળતા બાદ ફિલ્મમાં કામ કરનાર કલાકારોને લઈને પણ અનેક વાદ વિવાદ સામે આવી રહ્યા છે. બાહુબલી 2માં દેવસાનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પણ આ ફિલ્મ બાદ લાઈમ લાઈટમાં આવી ગઈ છે. જોકે અનુષ્કા શેટ્ટી આ પહેલા પોતાના અફેરને લઈને વિવાદમાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget