શોધખોળ કરો
અનુષ્કાનો હોરર અવતાર જોઈ વિરાટ કોહલીએ આપ્યું આવું રિએક્શન
1/4

નવી દિલ્હીઃ વિરાટ-અનુષ્કા માત્ર સાથે સારા દેખાવના કપલ નથી પરંતુ એક બીજાના કામમાં પણ ખૂબ સપોર્ટિવ છે. અનુષ્કાને ઘણી વખત મેચ દરમિયાન ચિયર કરતાં જોવા મળી છે, જ્યારે વિરાટ પણ ઘણી વખત સોશિયલ મીડિયા અને ઇન્ટરવ્યૂઝ દરમિયાન તેના વખાણ કરી ચૂક્યો છે.
2/4

એક તરફ જ્યાં ઘણા લોકોને આ ટ્રેલર ખૂબ જ ડરામણું લાગી રહ્યું છે ત્યાં કોહલીનું કહેવું છે કે, તેને અનુષ્કાનો આ અવતાર ખૂબ જ પસંદ આવ્યો. ટ્રેલરની લિંક સાથે તેણે લખ્યું કે, પોતાની વન એન્ડ ઑનલીના આ અવતારે જોવા માટે તે વધારે રાહ નહીં જોઈ શકે.
Published at : 16 Feb 2018 07:24 AM (IST)
View More























