શોધખોળ કરો

Avengers: Endgameએ પ્રથમ દિવસે કરી અધધધ આટલા કરોડની કમાણી, બાહુબલીનો રેકોર્ડ ન તોડી શકી

એવેન્જર્સ એંડગમનો ક્રેઝ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. આ માર્વલ સિનેમેટિક સ્ટૂડિયોની 22મી ફિલ્મ છે અને ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે.

નવી દિલ્હીઃ એવેન્જર્સ એંડગમનો ક્રેઝ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. આ માર્વલ સિનેમેટિક સ્ટૂડિયોની 22મી ફિલ્મ છે અને ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે. ભારતમાં પણ આ ફિલ્મનો ક્રેઝ કેટલો છે એ તેના પર થી જ ખબર પડે ફિલ્મે પ્રથમ દિવસે 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને ક્રિટિક અને ફેન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શનના માટે આ બીજી નંબરની ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે હજુ પણ બાહુબલી 2 છે. બાહુબલી-2એ પ્રથમ દિવસે જ 122 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. Avengers: Endgameએ પ્રથમ દિવસે કરી અધધધ આટલા કરોડની કમાણી, બાહુબલીનો રેકોર્ડ ન તોડી શકી આ પહેલા એવેન્જર્સની સીરીઝની ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનીટીએ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ અનેક રેકોર્ડ તોડ્યા છે. એડવાન્સ બુકિંગના મામલે તેણે બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને રિલીઝ પહેલા જ 10 લાખથી વધારે ટિકિટ બુક થઈ હતી. ઉપરાંત આ ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ 2 હજાર રૂપિયાથી વધારેમાં વેચાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget