શોધખોળ કરો
આવારાથી લઈને દંગલ સુધી, આ 10 ફિલ્મ ચીનમાં થઈ છે રિલીઝ
1/11

દંગલ (2016)- બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં કમાણીના નવા નવા રેકોર્ડ હનાવ્યા છે. અત્યાર સુધીમાં દંગલે ચીનમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
2/11

ફેન (2016) મહેશ શર્માની ફેન ફિલ્મને ચીનમાં ખૂબ જ ઓછો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મે ચીનમાં 1.49 કરડો રૂિપાયની કમાણી કરી હતી.
Published at : 12 Jun 2017 12:24 PM (IST)
View More























