શોધખોળ કરો

નેપાલના પીએમ ઓલીએ અમિતાભ બચ્ચનને જલ્દી કોરોનાથી સાજા થવા માટે કરી પ્રાર્થના, જાણો વિગતે

ઓલીએ ટ્વીટ કર્યુ- હું ભારતના મહાન કલાકાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર જૂનિયર બચ્ચનની સારા અને સ્વસ્થ જલ્દી થવા માટે કામના કરુ છું

કાઠમંડૂઃ નેપાલના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કૉવિડ-19થી સંક્રમિત થયેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચન માટે જલ્દ ઠીક થવાની પ્રાર્થના કરી છે. બન્ને પિતા પુત્ર સહિત આખુ બચ્ચન ફેમિલીને કોરોનાનો ચેપ લાગ્યો છે, માત્ર જયા બચ્ચન જ સ્વસ્થા રહી શકી હતી. હાલ નાણાવટી હૉસ્પીટલમાં પૃથક વૉર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. ઓલીએ ટ્વીટ કર્યુ- હું ભારતના મહાન કલાકાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર જૂનિયર બચ્ચનની સારા અને સ્વસ્થ જલ્દી થવા માટે કામના કરુ છું. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ટ્વીટર પર પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. તેમને દુઆઓ અને પ્રેમ માટે તમામ ફેન્સનો આભાર માન્યો હતો. ખરેખરમાં, અમિતાભ બચ્ચન સહિત પરિવારના ચાર સભ્યો અભિષેક બચ્ચન, ઐશ્વાર્ય રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ ઐશ્વર્યા અને આરાધ્યા હૉમ આઇસૉલેશનમાં છે. આ અંગે અભિષેકે કહ્યું કે તેના પિતાને થોડા થોડા લક્ષણો છે તથા તેમને તમામને શાંત રહેવા અને ના ગભરાવવા અનુરોધ કર્યો છે. અમિતાભે ટ્વીટ કરીને કહ્યુ- હું કૉવિડ-19થી સંક્રમિત થયો છુ, મને હૉસ્પીટલ લાવવામાં આવ્યો છે. હૉસ્પીટલ અધિકારીઓને સૂચિત કરી રહ્યાં છે, અને અમારા પરિવારના તમામ સ્ટાફ સભ્યોની તપાસ થઇ છે. નેપાલના પીએમ ઓલીએ અમિતાભ બચ્ચનને જલ્દી કોરોનાથી સાજા થવા માટે કરી પ્રાર્થના, જાણો વિગતે બીજા ટ્વીટમાં બિગ બીએ લખ્યું- મારા માટે તે તમામ દુઆઓ અને શુભકામનાઓનો જવાબ આપવાનુ શક્ય તો નથી, જેમાં અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા અને મારા પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, હું હાથ જોડીને કહેવા માગુ છું કે આભાર તમારા શાશ્વત પ્રેમ અને સ્નેહ માટે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Embed widget