શોધખોળ કરો

આ વ્યક્તિને 2 વર્ષ પહેલા જ ખબર હતી 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'

1/4
સુશાંતે પોતાના જવાબમાં લખ્યું હતું, મારું માનવું છે, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવને એક જ યુવતી દેવસેના સાથે પ્રેમ થઈ જાય છે. દેવસેના ભલ્લાલદેવની જગ્યાએ અમરેન્દ્રને તેના દયાળુ સ્વભાવને કારણે પસંદ કરે છે. પોતાનું રાજ્ય અને પ્રેમિકા ખોવાના કારણે ભલ્લાલેવ નિરાશ થઈ જાય છે. પોતાના પિતાની સાથે મળીને ભલ્લાલદેવ અમરેન્દ્ર વિરૂદ્ધ ષડયંત્ર બનાવે છે અને રાજમાતા શિવગામીને કોઈપણ રીતે મનાવી લે છે અને તે અમરેન્દ્ર બાહુબલીને મારવાનો આદેશ આપે છે. જોકે કટપ્પાને અમરેન્દ્ર પસંદ હોય છે. તેમ છતાં તે રાણીનો આદેશ માને છે અને બાહુબલીને મારે છે. તેને આ વાતનો સમગ્ર જીવન પસ્તાવો રહે છે અને પોતાની ભૂલને સુધારવા માટે એક તક શોધે છે.

2/4
આ યુવક કરોડો રૂપિયાના સવાલનો જવાબ જાણતો હતો અને તેનો જવાબ તેણે ક્યૂરા (Quora) પર આપ્યો હતો. ક્યૂરા પર આ સવાલ પોસ્ટ કરવામાં આવ્યો કે 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબમાં અનેક જવાબ આવ્યા પરંતુ સુશાંત દહલે 2 વર્ષ પહેલા આપેલ જવાબ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ હતો.

3/4
આ ફિલ્મના સૌથી મોટા સવાલ 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'નો જવાબ આખરે લોકોને મળી ગયો. પરંતુ જે રહસ્યને 2 વર્ષ સુધી દબાવીને રાખવામાં આવ્યું અને આ કહાના ટ્વિસ્ટને જાળવી રાખવા માટે ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ મહેનત કરી. પરંતુ એક યુવકે 2 વર્ષ પહેલા જ અંદાજ લગાવી લીધો હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને શા માટે મારશે. સાંભળવામાં આ અજીબ લાગશે પરંતુ સુશાંત દહલ નામના એક વ્યક્તિએ જુલાઈ, 2016માં જ પોતાના અંદાજમાં ફિલ્મની પરફેક્ટ સ્ટોરી જણાવી દીધી હતી.

4/4
નવી દિલ્હીઃ બાહુબલી 1 રિલીઝ થયા બાદથી જ દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક હતી કે આખરે કટપ્પાને બાહુબલીએ શા માટે માર્યો અને આ સવાલનો જવાબ જાણવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા હતા. 2015માં રિલીઝ થયેલ આ ફિલ્મનો બીજો ભાગ 2 વર્ષ બાદ 28 એપ્રિલના રોજ રિલીઝ થયો અને રિલીઝ બાદથી જ આ ફિલ્મ લોગોના વખાણ કરવાની સાથે કરોડોની કમાણીનો રેકોર્ડ પણ બનાવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

Embed widget