શોધખોળ કરો
બિગ બોસ-12નો પ્રોમો થયો શૂટ, જુઓ સલમાનનો ફર્સ્ટ લુક
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/11173742/bb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન જાણીતા રિયલિટી ટીવી શો બિગ બોસની આગામી સિઝન લઈને આવી રહ્યો છે. શોની 12મી સીઝનનું ટીવી પર પ્રસારણ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. થોડા દિવસોમાં શોના પ્રોમેને સત્તાવાર લોન્ચ કરી દેવાશે. સલમાને શોના પ્રોમોઝનું શૂટિંગ પૂરું કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/11173816/bb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન જાણીતા રિયલિટી ટીવી શો બિગ બોસની આગામી સિઝન લઈને આવી રહ્યો છે. શોની 12મી સીઝનનું ટીવી પર પ્રસારણ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. થોડા દિવસોમાં શોના પ્રોમેને સત્તાવાર લોન્ચ કરી દેવાશે. સલમાને શોના પ્રોમોઝનું શૂટિંગ પૂરું કર્યું છે.
2/4
![સલમાને ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મના ‘ગીત જવાની ફિર ના આયે’નો ટોવેલ સ્ટેપ ડાન્સ કર્યો છે. આ ઉપરાંત ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના ગીત ‘દિલ દિયા ગલ્લાં’ અને ‘દબંગ’નો બેલ્ટ સ્ટેપ આ પ્રોમામાં યૂઝ કરવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/11173811/bb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાને ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મના ‘ગીત જવાની ફિર ના આયે’નો ટોવેલ સ્ટેપ ડાન્સ કર્યો છે. આ ઉપરાંત ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના ગીત ‘દિલ દિયા ગલ્લાં’ અને ‘દબંગ’નો બેલ્ટ સ્ટેપ આ પ્રોમામાં યૂઝ કરવામાં આવ્યો છે.
3/4
![ધ ઈન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં સૂત્રોના માધ્યમથી લખ્યું છે કે, શોની થીમને કઈંક અનોખા અંદાજમાં લોન્ચ કરવામાં આવે તેમ ચેનલ ઈચ્છે છે. તેથી મેકર્સે સલમાનના કેટલાક જાણીતા ગીતો પર તેના ડાન્સ સ્ટેપ્સની સાથે લોન્ચ કરવાનો ફેંસલો કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/11173807/bb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધ ઈન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં સૂત્રોના માધ્યમથી લખ્યું છે કે, શોની થીમને કઈંક અનોખા અંદાજમાં લોન્ચ કરવામાં આવે તેમ ચેનલ ઈચ્છે છે. તેથી મેકર્સે સલમાનના કેટલાક જાણીતા ગીતો પર તેના ડાન્સ સ્ટેપ્સની સાથે લોન્ચ કરવાનો ફેંસલો કર્યો છે.
4/4
![સલમાન ખાનની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. જેમાં તે અનિલ કપૂર અને જેકી શ્રોફની ફિલ્મ રામ લખનના પોસ્ટર સામે ઉભેલો છે. ઉપરાંત કરણ-અર્જુનનું પોસ્ટર પર લાગેલું દેખાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/11173802/bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાનની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. જેમાં તે અનિલ કપૂર અને જેકી શ્રોફની ફિલ્મ રામ લખનના પોસ્ટર સામે ઉભેલો છે. ઉપરાંત કરણ-અર્જુનનું પોસ્ટર પર લાગેલું દેખાય છે.
Published at : 11 Aug 2018 05:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)