શોધખોળ કરો

BB11: સપના ચૌધરીના ઠુમકા જોઈ સલમાન ખાન થયો કાયલ, જુઓ તસવીરો

1/6
સપના ચોધરીના વીડિયો યૂટ્યૂબ પર પબ્લિશ કરવામાં આવે તો આ વીડિયો જોનારાની સંખ્યા કરોડોમાં પહોંચી જાય છે.

2/6
3/6
સપના ચૌધરીએ આ શો માં આમ આદમીના ભાગરૂપે એંટ્રી લીધી છે, પરંતુ સપના કોઈ સેલિબ્રિટીથી કમ નથી. સપના ચૌધરી જ્યારે ડાંસ કરી રહી હતી ત્યારે સલમાન ખાને પણ તેની સાથે ડાંસ કર્યો હતો.

4/6
મુંબઈ: સૌથી વિવાદાસ્પદ રિયાલિટિ ટીવી શો બિગ બોસ-11ની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે સલમાન ખાનના પરફોર્મની સાથે આ શો ની શરૂઆત થઈ હતી. હરિયાણાની ફેમસ ડાંસર સપના ચૌધરીએ પણ આ સીઝનમાં ભાગ લીધો છે. તેણે પ્રીમિયર દરમિયાન ખાસ પરફોર્મ કરીને લોકોના દિલ જીત્યા હતા. ઉલ્લેખનિય છે કે સપના ચૌધરી ખૂબ જ ફેમસ ડાંસર છે અને યૂટ્યૂબ પર તેના વીડિયોમાં કરોડો લાઈક્સ મળે છે.

5/6
સલમાન ખાને સપના ચૌધરીની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યારે તે ઓડિશન આપવા માટે પહોંચી તો મેકર્સને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે ત્યાં દરેક લોકો સપના સાથે સેલ્ફી લેવા માંગતા હતા.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget