શોધખોળ કરો

કઈ હોટ ટીવી એક્ટ્રેસે વન નાઈટ સ્ટેન્ડ કરી અજાણ્યા પુરૂષો સાથે સેક્સ માણ્યનું કબૂલ્યું ? જાણો વિગત

1/11
મુંબઈઃ'બિગ બોસ 11'માં દરેક સ્પર્ધક વિવાદ સર્જીને લાઈમ લાઈટમાં રહેવા પ્રયત્ન કરે છે અને તેના માટે સેક્સનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. અર્શી ખાન આ બધામાં સૌથી આગળ છે અને તે પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. અર્શી સેક્સને લગતી બેફામ વાતો કરીને પણ સતત ચર્ચામાં રહે છે.

2/11
29 વર્ષની શિલ્પા આ શોમાં અંગૂરીભાભીનો રોલ ભજવતી હતી. શિલ્પાના જણાવ્યા મુજબ પ્રોડ્યુસરોએ તેને બીજા કોઈ શોમાં કામ ન કરવાના કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા કહ્યું ત્યારથી સમસ્યાઓની શરૂઆત થઈ હતી. રશ્મિ દેસાઈ અચાનક આ શો છોડી ગઈ હતી અને તેમને જરૂર હતી ત્યારે શિલ્પાએ આ રોલ સ્વીકાર્યો હતો.

3/11
4/11
શિલ્પાએ કહ્યું હતું કે ‘સૌમ્યાને પોતાનો કૉસ્ચ્યુમ ડિઝાઇનર, અંગત હેર-ડ્રેસર મળતા હતા જ્યારે મારે માગણી કરવી પડતી હતી. જો હું અમુક ચોક્કસ રકમ માગતી હોઉં તો એ મારી પોઝિશનને કારણે છે. હું માંદી હતી ત્યારે તેમણે મને કામ પર આવવા જણાવ્યું હતું. તમે મારી સાથે ગેરવર્તણૂક ન કરી શકો’

5/11
બીજી તરફ એવા રિપોર્ટ હતા કે શિલ્પાએ વધુ પૈસાની માગણી કરી હતી અને શોમાં પોતાના ડિઝાઇનરો રાખવા આગ્રહ સેવ્યો હતો. શિલ્પાએ પક્ષપાતનો આરોપ મૂકતાં કહ્યું હતું કે શોના પ્રોડ્યુસરો મુખ્ય રોલ ભજવતી સૌમ્યા ટંડનની તરફેણમાં પક્ષપાત કરી રહ્યા હતા.

6/11
શિલ્પા શિંદેએ લોકપ્રિય કૉમેડી-શો ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરીને લોકપ્રિયતા હાંસલ કરી હત પણ પછી આ શો છોડી દીધો હતો. શિલ્પાએ આક્ષેપ લગાવ્યો હતો કે, શોના પ્રોડ્યુસરો તેને માનસિક ત્રાસ આપતા હતા, જેથી સંબંધિત પ્રોડક્શન હાઉસે શિલ્પાને કૉન્ટ્રૅક્ટ તોડવા સામે કાનૂની નોટિસ આપી છે.

7/11
શિલ્પાની આ વાત સપનાને સમજાઈ નહીં અને તે પૂછવા લાગી કે, આ વન-નાઈટ સ્ટેન્ડ શું હોય છે? આ સવાલ સાંભળીને ઘરના બીજા સભ્યો પણ જોરજોરથી હસવા લાગ્યા હતા. શિલ્પાએ પોતે વન નાઈટ સ્ટેન્ડની કબૂલાત કરી પણ આ વિવાદ ચગતાં તેણે એવું કહ્યું કે, હું તો સપનાને ખાલી સમજાવતી હતી.

8/11
આ અંગે સપના પૂછે છે કે, શું તું પણ લવ મેરેજ જ કરીશ?જવાબમાં શિલ્પા કહે છે,
આ અંગે સપના પૂછે છે કે, શું તું પણ લવ મેરેજ જ કરીશ?જવાબમાં શિલ્પા કહે છે, "હું આ લફરાંમાં પડવા માગતી નથી". બન્નેની વાતો અહીં જ નથી અટકતી. સપના આગળ કહે છે, "મુઝ સે હાં કી થી વો કહા ગયી"તો શિલ્પા જવાબ આપે છે, "વો તો નાઈટ સ્ટેન્ડ કે લિયે. એક રાત મસ્તી કી દૂસરે દિન ભઊલ જાઓ."
9/11
આ વીડિયોમાં શિલ્પા કિચનમાં ભોજન બનાવી રહી હતી તે સમયે સપના ચૌધરી પણ ત્યાં જ હાજર હતી. બન્ને બન્ને અંદરો અંદર વાતચીત ચાલતી હતી અને શિલ્પા, સપનાને પોતાની પર્સનલ લાઈફ અંગે જણાવી રહી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે, તેનું ફેમિલી ખૂબ સારું છે અને ઘરમાં મોટા ભાગના લોકોના લવ મેરેજ થયા છે.

10/11
આ શોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિલ્પા શિંદે સપના ચૌધરી સાથે પોતાના લગ્ન અને વન નાઈટ સ્ટેન્ડને લઈ વાત કરતી જોવા મળી રહી છે. શિલ્પા સપના સામે આડકતરી રીતે પોતે વન નાઈટ સ્ટેન્ડ દ્વારા અજાણ્યા પુરૂષો સાથે એક રાત માટે સેક્સ માણી ચૂકી હોવાની કબૂલાત કરે છે.

11/11
અર્શીના પગલે પ્રિયંક શર્મા અને સપના ચૌધરીએ પણ પોતાના સેક્સ રેકેટનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્પર્ધકોના પગલે હવે 'ભાભીજી ઘર પર હૈ' ફેમ શિલ્પા શિંદેએ પણ ઝુકાવ્યું છે અને તેણે પણ પોતાની પર્સનલ લાઈફના ઉલ્લેખ કરીને વિવાદ પેદા કર્યો છે. ખાસ કરીને તેણે વન નાઈટ સ્ટેન્ડ અંગે કબૂલાત કરીને ચર્ચા જગાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget