શોધખોળ કરો

બિગ બોસની સ્પર્ધક દેવોલીનાને મળી જાનથી મારી નાંખવાની ધમકી, કહ્યું- મોં બંધ નહીં રાખે તો લાશ પણ નહીં મળે

રશ્મિ દેસાઈને સપોર્ટ કરવા અને અરહાન સામે બોલવાના કારણે અરહાનની ફેન તેને ધમકી આપી રહી છે. દેવોલીનાએ ટ્વિટર પર આવેલા મેસેજનો સ્ક્રીન શોટ શેર કર્યો છે.

મુંબઈઃ બિગ બોસ 13ની સ્પર્ધક દેવોલીના ભટ્ટાચાર્જીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જે અંગે તેણે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. દેવોલીનાએ આ અંગેના કેટલાક ટ્વિટ્સ પણ કર્યા છે. બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈના એક્સ બોયફ્રેન્ડ ફરહાન ખાનની એક મહિલા ફેને સોશિયલ મીડિયા દ્વારા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ફરહાને રશ્મિ સાથે બેવફાઈ કરાની સાથે લાખોનું ચીટિંગ પણ કર્યું છે. જેને દેવોલીનાએ સપોર્ટ પણ કર્યો હતો. રશ્મિ દેસાઈને સપોર્ટ કરવા અને અરહાન સામે બોલવાના કારણે અરહાનની ફેન તેને ધમકી આપી રહી છે. દેવોલોનાએ ટ્વિટર પર આવેલા મેસેજનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. જેમાં સબીહા અમન નામની એક મહિલા રશ્મિ-અરહાન મામલાને લઈ દેવોલીનાને ધમકી આપી રહી છે, એટલું જ નહીં દેવોલીનાને ચેતવણી આપતાં કહ્યું કે, જો તારું મોં બંધ નહીં રાખે તો તારી લાશ પણ કોઈને નહીં મળે.
આ વાતને લઈ દેવોલીનાએ ટ્વિટર પર મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટની મદદ માંગતા લખ્યું, મહેરબાની કરીને આ મસેજ જુઓ. એક મહિલા દ્વારા મને હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. મારી તમને વિનંતી છે કે આ મુદ્દે જલદી કાર્યવાહી કરો. દેવોલીના ભટ્ટાચાર્યની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ટ્વિટ કરીને તેની પાસેથી અન્ય ડિટેલ્સ પણ માંગી છે.

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Embed widget