શોધખોળ કરો
Advertisement
બિકીની તસવીર શેર કરતાં આ હોટ એક્ટ્રેસે કહ્યું- મારા શરીર પર દરેક નિશાન.....
કામ્યાએ તસવીર સાથે પોતાની શરીર પર જોવા મળતા નિશાનની કહાની વિશે જણાવ્યું છે.
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબીની બિકીની તસવીર હાલમાં ચર્ચામાં છે. કામ્યા હાલમાં શલભ ડાંગને ડેટ કરી રહી છે. શલભ ડોક્ટર છે. બન્ને હાલમાં દુબઈમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. કામ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે જેમાં બિકીનીમાં સમુદ્ર કિનારે સ્વીમિંગ કરતી જોવા મળી રહી છે. કામ્યાએ ત્રણ તવીર શેર કરી છે, એક તસવીરમાં તે સ્વીમિંગ પૂલની પાસે બેઠી છે અને તેની પીઠ દેખાઈ રહી છે. વેકેશનની આ તસવીરોમાં કામ્યા બિકીનીમાં પોતાની ફિટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
કામ્યાએ તસવીર સાથે પોતાની શરીર પર જોવા મળતા નિશાનની કહાની વિશે જણાવ્યું છે. કામ્યાએ પોતાના પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, મારૂ શરીર એક કેનવાસ જેવું છે, જેના પર બનેલા દરેક નિશાન મને યાદ અપાવે છે કે હું કેટલી બહાદુર છુ અને તેના માટે મારે કેટલી કિંમત ચુકવવી પડી છે. દરેક બિંદુ, જે પહેલા પોતાના પાગલપનમાં છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને દરેક વખત બદલાતુ વજન જે ક્યારેક મારા બાળકો અથવા ક્યારેક મારા જમવાના કારણે વધ્યું હતું. મને મારા આ કેનવાસ પર ગર્વ છે, અને મને આવનારા ભવિષ્યમાં થનાર ચિત્રકારીની રાહ જોવું છું.
View this post on InstagramMost of my life i have been chasing the kind of high that i feel right now ????????❤️
કામ્યાની તસવીર પર તેના બોયફ્રેન્ડ શલભે પણ કોમેન્ટ કરતા લખ્યું છે કે, 'મુજે તુમ પર ગર્વ હે મેરે પ્યાર'. તમને જણાવી દઈએ કે, હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કામ્યાએ ખુલાસો કર્યો હતો કે તે ટુંક સમયમાં પોતાના સંબંધને લગ્નમાં બદલશે. શલભ વ્યવસાયે ડોક્ટર છે અને એક બાળકનો પિતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion