શોધખોળ કરો

હોળીનાં દિવસે મોતનાં મુખમાંથી પરત ફરી આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર જણાવી આપવીતી

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ સીઝન 5ની વિનર જૂહી પરમારે હાલમાંજ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી કે તે મોતનાં મુખમાંથી પરત ફરી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે, હોળીની રાત્રે તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને લાગ્યું કે તે જીવીત નહીં રહે. હોળીનાં દિવસે મોતનાં મુખમાંથી પરત ફરી આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર જણાવી આપવીતી જુહીએ લખ્યુ કે, 21 માર્ચ એટલે કે હોળી વાળી રાત્રે મારી તબિયત અચાનક જ ખરાબ થઇ ગઇ. તે સમયે હું મારી મિત્ર આશ્કા ગોરાડિયાનાં ઘરેથી પરત આવી રહી હતી. તે ત્યાંથી મને હોસ્પિલ લઇ ગઇ. મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. પણ મારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ હતા. મને લાગી રહ્યું હતું કે, મારો શ્વાસ રુંધાઇ રહ્યો છે.અને હું આગામી પાંચ મિનિટ પણ જીવીત નહીં રહી શખું. મે મારા મિત્રોને કહ્યું કે મારી દીકરી સમાયરાનું ધ્યાન રાખજો. હોળીનાં દિવસે મોતનાં મુખમાંથી પરત ફરી આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર જણાવી આપવીતી જુહી વધુમાં લખ્યુ કે, ત્યારે મે અુભવ્યું કે, મને મારી આખી જીંદગી મારી આંખો સામે દેખાવવા લાગી. મને લાગ્યું કે બધુ જ મારાથી દૂર જઇ રહ્યું છે. અને ત્યારે મે ભગવાન સાથે વાત કરી. મને લાગ્યુ જાણે મારી આત્મા જઇ રહી છે પણ હું તે નહોતી જોઇ શકતી કારણ કે હું મારી દીકરીની સાથે આમ નહોતી કરી શકતી. જૂહીએ લખ્યુ કે, તે પળ મે તે દરેક વ્યક્તિને માફ કરી દીધા જેમણે મારી સાથે ખરાબ કર્યુ છે મે તે પળમાં કોઇનાંથી રાગ દ્વેશ નથી રાખ્યો. આપણી સૌથી મોટી ખુશી છે કે આપણએ શ્વાસ લઇ રહ્યાં છીએ. જે પળ આપણે શ્વાસ લેવાનાં બંધ કરીએ છીએ તે પળ બધુજ ખત્મ થઇ જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget