શોધખોળ કરો

ભાજપના ધારાસભ્યએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે છૂટાછેડા લેવાની આપી સલાહ, કહ્યું- તેણે રાજદ્રોહનું કર્યુ છે કામ

ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, વિરાટ કોહલી દેશ ભક્ત છે, દેશ માટે રમે છે. તેણે અનુષ્કાને તાત્કાલિક છૂટાછેડા આપી દેવા જોઈએ.

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિશ્વભરમાં તેમની પરફેક્ટ જોડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બીજેપીના ધારાસભ્યએ આ કપલને છૂટાછેડા લેવાની સલાહ આપી છે. ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, વિરાટ  કોહલી દેશ ભક્ત છે, દેશ માટે રમે છે. તેણે અનુષ્કાને તાત્કાલિક છૂટાછેડા આપી દેવા જોઈએ. નિશ્ચિત રીતે આમાં તેનો કોઈ રોલ નહીં હોય, ન તો આ પ્રકારના કોઈ મામલામાં સામેલ હશે. નંદકિશોર ગુર્જરે કહ્યું, અનુષ્કાએ આ વેબ સીરિઝ બનાવીને રાષ્ટ્રદોહનું કામ કર્યુ છે. જેને લઈ તેના પર કાર્યવાહી થવી જોઈએ. આ પહેલા રાસુકા અંતર્ગત કાર્યવાહી કરાવની માંગ લઈ કહ્યું હતું કે, પાતાલ વોક વેબ સીરિઝ લાલકૃષ્ણ વાજપેયી નામના અપરાધી સાથે સંબંધ ધરાવતા નેતા સાથે એક માર્ગનું ઉદ્ઘાટન કરતી મારી અને અન્ય બીજેપી નેતાની તસવીર દર્શાવવામાં આવી છે. હું હાલ ભાજપનો ધારાસભ્ય છું અને મારી મંજૂરી વગર મારી તસવીરનો ઉપયોગ પાતાલ લોક વેબ સીરિઝમાં કરીને રાષ્ટ્રદોહનું કાર્ય કર્યુ છે. શું છે મામલો અનુષ્કા શર્માના પ્રોડક્શન હેઠળ બનેલી અમેઝોન પ્રાઇમ સીરિઝ પાતાલ લોક રિલીઝ થઈ ત્યારે દર્શકોએ ખૂબ પસંદ કરી તો તેને લઈ વિવાદ પણ થયો. વેબ સીરિઝમાં ગાઝિયાબાદથી રાજયસભા સાંસદ અનિલ અગ્રવાલની તસવીરનો ઉપયોગ તેમની મંજૂરી વગર કરવામાં આવ્યો હતો. વેબ સીરિઝના કંટેંટને લઈ અનુષ્કા શર્મા સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
Embed widget