શોધખોળ કરો

સજા સાંભળતા રડી પડ્યો સલમાન ખાન, કોર્ટરૂમમાં આવો હતો માહોલ

1/5
જોધપુરઃ કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને જોધપુર કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કર્યા હતા. સુનાવણી દરમિયાન સલમાન ખાનના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઇ રહી હતી. કોર્ટ રૂમમાં સલમાનની ખુરશીની પાસે તેની બંન્ને બહેનો ઉભી હતી. કોર્ટે જેવી સલમાન ખાનને સજા સંભળાવી કે સલમાન ખાન તરત જ રડવા લાગ્યો હતો. તેની સાથે તેની બંન્ને બહેનો અલવિરા અને અર્પિતા પણ રડવા લાગ્યા હતા. સલમાન ખાન દુખી દેખાઇ રહ્યા હતા.

2/5
3/5
કહેવામાં આવ્યું રહ્યું છે. કોર્ટ રૂમમાં સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે 15 મિનિટ સુધી પોતાનો પક્ષ રાખ્યો હતો. ત્યારબાદ જજ દેવ કુમાર ખત્રીએ સલમાનને પૂછ્યું હતું કે, આરોપ પર તમારું શું કહેવું છે. જેના પર સલમાન ખાને કહ્યું કે, મારા ઉપર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. હું તેની સાથે સહમત નથી.

4/5
5/5
આ અગાઉ જજે સલમાન સિવાયના સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ સહિતના આરોપીઓને મુક્ત કરી દીધા હતા. સલમાનના વકીલે દલીલ કરી હતી કે તેને ઓછામાં ઓછી સજા આપવામાં આવે. તે સારા વ્યક્તિ છે. તે સમાજની સેવા કરી રહ્યા છે. જેના પર સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે, સલમાન રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તેના પર અનેક કેસ ચાલ્યા છે. તેને વધુમાં વધુ સજા થાય. ત્યારબાદ જજે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Embed widget