શોધખોળ કરો
બોલિવૂડની કઈ હોટ અભિનેત્રીએ બાથરૂમમાં અલગ-અલગ પોઝ આપી પડાવી તસવીરો? નામ જાણીને ચોંકી જશો
રાખી સાવંતની જે તસવીરો સામે આવી છે તેમાં તે બાથટબમાં ફોમ સાથે અલગ-અલગ અંદાજમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં પણ રાખીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.
મુંબઈ: વિવાદોની ક્વિન ગણાતી રાખી સાવંત હાલ બહુ જ ચર્ચામાં છે. લગ્નના સમાચાર બાદ હવે રાખીની બાથરૂમ તસવીરો વાયરલ થઈ છે. રાખીએ તસવીર સાથે જે કેપ્શન લખ્યું હતું કે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે કોની સાથે હતી.
રાખીએ ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, Having fun with my love, getting crazy. આના પરથી એવું લાગી રહ્યું છે કે, રાખી સાવંત તેના પતિ રિતેશ વિશે વાત કરી રહી છે. જોકે થોડા દિવસ પહેલા રાખીએ જ કહ્યું હતું કે, રિતેશ લગ્ન બાદ વિદેશ ચાલ્યો ગયો છે.
રાખી સાવંતની જે તસવીરો સામે આવી છે તેમાં તે બાથટબમાં ફોમ સાથે અલગ-અલગ અંદાજમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં પણ રાખીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ છે.
નોંધનીય છે કે રાખી સાવંતે તાજેતરમાં જ એક NRI સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ખૂબ ખાનગી રીતે કરવામાં આવ્યા હતા. હજી સુધી કોઈએ રાખી સાવંતના પતિનું મોઢું નથી જોયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement