ઉલ્લેખનીય છે કે દિશા પટણીએ ટાઈગર સાથે પોતાની રિલેશનશીપ વિશે જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો નથી પણ હવે તે જિમ ફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી છે.
આ દરમિયાન દિશા પટણી કેઝ્યુએલ લૂકમાં જોવા મળી તો તેનો ફ્રેન્ડ બ્લૂટ પૂમા ટી-શર્ટ અને હાફ બ્લૂ પેન્ટમાં જોવા મળ્યો હતો.
આ સાથે જ દિશા તે મિસ્ટ્રી મેન સાથે શોપિંગ કરતી પણ જોવા મળી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ વ્યક્તિ દિશાનો જિમ ફ્રેન્ડ છે.
મુંબઈના ફેમસ કાફેમાં લંચ બાદ દિશા પોતાના ફ્રેન્ડ સાથે સ્ટાઈલમાં બહાર નીકળી રહી છે. ફ્રેન્ડ સાથે લંચ ડેટ બાદ કાફેમાંથી બહાર આવતા સમયે દિશા કેમેરા સમક્ષ સ્માઈલ આપ્યું હતું.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી એક્ટર ટાઈગર શ્રોફને ડેટિંગ કરી રહી છે તેવી બોલિવૂડમાં ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ બધાં વચ્ચે દિશા પટણી કોઈ મિસ્ટ્રી મેન સાથે લંચ આઉટીંગ પર સ્પોટ થઈ હતી. મિસ્ટ્રી મેન સાથે દિશા કેમેરમાં કેદ થઈ હતી.
Pics: ક્રિસમસ પહેલાની પાર્ટીમાં પતિ સાથે રોમાન્ટિક થઇ પ્રિયંકા ચોપડા, દીકરી માલતીની પણ જોવા મળી ઝલક
Kusha Kapila: સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં કુશા કપિલાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
પરફેક્ટ ફિગર મેળવવા માટે ફોલો કરો તમન્ના ભાટિયાનું ડાયટ અને ફિટનેસ રૂટીન
શાનદાર તબલા વાદક જ નહી સારા એક્ટર પણ હતા ઝાકિર હુસૈન
Sharvari Wagh નો જીમ લૂક વાયરલ, બ્લેક સ્પૉર્ટ્સ વિયરમાં ટૉન્ડ બૉડી ફિગર જોઇને ફેન્સ થયા પાણી-પાણી
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી