શોધખોળ કરો
Kusha Kapila: સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં કુશા કપિલાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Kusha Kapila: સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં કુશા કપિલાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

કુશા કપિલા
1/6

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને અભિનેત્રી કુશા કપિલા (Kusha Kapila) દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ માટે ફની પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીએ નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે.
2/6

કુશા કપિલાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ બોડીકોન ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે. નવા ફોટોશૂટમાં કુશા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
3/6

વ્હાઈટ સ્ટાઈલિશ લૂકમાં કુશા કપિલા શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. કુશાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
4/6

અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. કુશા બોલીવૂડ અભિનેત્રી છે. તેના ગ્લેમરસ અંદાજને લઈ જાણીતી છે.
5/6

કુશા કપિલા ઈન્સ્ટા પર ખૂબ ફેમસ છે. તે શિલ્પા શેટ્ટી સાથે ફિલ્મ સુખી અને થેન્ક યુ ફોર કમિંગમાં પણ જોવા મળી છે. કુશાના ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની પાસે શાનદાર કોમિક ટાઈમિંગ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.
6/6

(તમામ તસવીરો કુશા કપિલા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Dec 2024 07:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
