શોધખોળ કરો
Advertisement
કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ મુંબઈમાં પહેલીવાર જોવા મળ્યો ઈરફાન ખાન, જુઓ આ રહી તસવીરો
મુંબઈ: બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન હાલમાં જ પોતાનાં કેન્સરનો ઈલાજ કરાવીને ભારત પરત ફર્યા હતાં. તેઓ મુંબઈનાં પ્રોડક્શન હાઉસની બહાર સ્પોટ થયા હતા. જેમની આસપાસ નજીકના લોકો પણ જોવા મળ્યાં હતાં.
ઈરફાન ખાન મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસનાં ઓફિસ પર લોકોને મળવા પહોચ્યા હતાં.
ઈરફાન ખાન અહીં ખુબ જ અલગ અંદાજમાં જોવા મળ્યાં હતાં.
ઈરફાન ખાન કે પોતાની આગામી ફિલ્મ ‘હિન્દી મીડિયમ-2’ની ટીમને મળવા પહોંચ્યાં હતાં. ઈરફાન ખાનની સાથે ફિલ્મમાં રાધિકા આપ્ટે જોવા મળશે.
વેલ વી વિશ ઈરફાન ખાન ખુબ જ જલદી ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement