શોધખોળ કરો

રેખા સાથે કામ કરી ચુકેલા બોલિવૂડ એક્ટરનું નિધન, લોકડાઉન પૂરું થયા બાદ યોજાશે પ્રાર્થના સભા, જાણો વિગતે

ઋષિકેશ મુખર્જીના નિર્દેશનમાં બનેલી રાકેશ રોશનની ફિલ્મ 'ખૂબસુરત'માં રંજીતે રેખા સાથે કામ કર્યુ હતું.

ન્યૂયોર્કઃ બોલિવૂડ એક્ટર રંજીત ચૌધરીનું 65 વર્ષની વયે  અવસાન થયું છે. તેઓ અભિનેતા હોવાની સાથે સારા લેખક અને નિર્દેશક પણ હતા. રંજીતના પિતા થિયેટર પર્સનાલિટી પર્લ પદ્મસી અને બહેન રાએલ પદ્મસી કેટલાક જાણીતા પ્રોડયુસર્સ પૈકીના એક છે. ઋષિકેશ મુખર્જીના નિર્દેશનમાં બનેલી રાકેશ રોશનની ફિલ્મ 'ખૂબસુરત'માં રંજીતે રેખા સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે જગનનો રોલ કર્યો હતો. રંજીના નિધનના સમાચાર તેની બહેને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કર્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યા પ્રમાણે, રંજીતે 15 એપ્રિલે દુનિયાને અલવીદા કહી દીધું હતું. તેના અંતિમ સંસ્કાર પણ બુધવારે કરી દેવામાં આવ્યા હતા. લોકડાઉન ખતમ થયા બાદ પ્રાર્થના સભા યોજવામાં આવશે. પ્રાર્થના સભામાં રંજીની જિંદગી અને તેની સાથે સંકળાયેલી વાતોને યાદ કરવામાં આવશે. રંજીત વર્ષ 1980માં અમેરિકા સ્થાયી થયા હતા. તેણે અનેક અમેરિકન શોમાં હિસ્સો લીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે રંજીતે સ્ટીવ કૈરેલ અને જૈના ફિશર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. રંજીતે દીપા મહેતાની ફિલ્મ સેમ અને મૈમાં સ્ક્રીનપ્લે લખી હતી. દીપા મહેતાની ફિલ્મ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રંજીતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’

ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા

ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો

Embed widget