શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્માએ કરાવ્યું સૂપર બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
ફિલ્મફેરનાં ઓગષ્ટ ઇશ્યુનાં કવર પર અનુષ્કા શર્માએ લિટલ બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
લાંબા સમયથી ફિલ્મોથી દૂર અનુષ્કા શર્માએ જાણીતા મેગેઝિન ફિલ્મફેર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેનો હોટ અવતાર જોવા મળ્યો હતો.
ફિલ્મફેરનાં ઓગષ્ટ ઇશ્યુનાં કવર પર અનુષ્કા શર્માએ લિટલ બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.
અનુષ્કા ન્યૂડ લિપસ્ટિકની સાથે બ્રોન્ઝ મેકઅપમાં નજર આવી. હેરસ્ટાઇલની વાત કરીએ તો તેણે સેન્ટર પાર્ટિંગની સાતે તેનાં શોર્ટ હેરને મેસી લૂક રાખ્યો છે.View this post on Instagram
અનુષ્કા અને ફિલ્મફેર મેગેઝિન દ્વારા આ તસવીરો તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ CEOના લિસ્ટમાં મુકેશ અંબાણી સહિત બે ગુજરાતીનો સમાવેશ, જાણો વિગતે પ્રિયંકા ચોપડાની બર્થ ડે કેકની કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી, 24 કલાકની મહેનત બાદ થઈ હતી તૈયાર વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે વિવાદને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગતેView this post on InstagramOh la la! @anushkasharma takes on a sexy avatar for #Filmfare’s latest cover shoot.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement