શોધખોળ કરો
Advertisement
બિપાશાએ હોટ તસવીર કરી શેર, રણવીર સિંહ સહિત બોલીવુડ સ્ટાર્સે કરી ખાસ કમેન્ટ, જાણો વિગત
બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હોટ તસવીર શેર કરી છે. જેને જોઈ બોલીવુડ સ્ટાર કમેન્ટ કરતાં રોકી શક્યા નથી. બિપાશાની આ તસવીર ઘણી જૂની છે, પરંતુ તેણે ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હોટ તસવીર શેર કરી છે. જેને જોઈ બોલીવુડ સ્ટાર કમેન્ટ કરતાં રોકી શક્યા નથી. બિપાશાની આ તસવીર ઘણી જૂની છે, પરંતુ તેણે ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં બિપાશા ખૂબ ફિટ લાગે છે. તસવીર શેર કરીને તેણે લખ્યું, અહીંયા જવા માટે ખુદને તૈયાર કરી રહી છું. હંમેશા ફિટ રહો.
બિપાશાની આ તસવીર પર બોલીવુડ અભિનેતા રણવીર સિંહે શાનદાર કમેન્ટ કરી છે. તેણે તસવીર પર કમેન્ટ કરીને લખ્યું, “મારી નાંખ્યો બી (બિપાશા).”View this post on InstagramResetting myself to go back to this❤️ #loveyourself #getfit @resetlifeindia
ફિટનેસ ક્વીન ગણાતી મલાઇકા અરોરાએ બિપાશાની તસવીર પર આગની ઈમોજી શેર કરીને લખ્યું, ઉફ્ફ્ફ...View this post on Instagram
ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો, વર્લ્ડકપ બાદ ટીમનો સાથ છોડશે આ ‘જાદુગર’, જાણો વિગત અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન ટીમ ઈન્ડિયામાં પાંચમા વિકેટકિપર બેટ્સમેનની થઈ એન્ટ્રી, પણ તૂટી ગઈ આ સુપરહિટ જોડીView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
ગુજરાત
બિઝનેસ
Advertisement