શોધખોળ કરો
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ સાઉથની ફિલ્મોમાં કરશે એન્ટ્રી, જાણો
1/3

મુંબઈ: ભારતીય સિનેમાની ખૂબ જ હિટ ફિલ્મ બાહુબલીના નિર્દેશક એસ.એસ. રાજામૌલીની ફિલ્મ માટે બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની પસંદગી કરવામાં આવી છે. બોલીવૂડ એક્ટ્રેસ પરિણીત ચોપડા સાઉથ ફિલ્મોમાં એન્ટ્રી કરશે. હાલમાં રાજામૌલી તેની ફિલ્મ 'આરઆરઆર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેલુગુ સિનેમાના બે સુપરસ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર બંને એક સાથે જોવા મળશે.
2/3

આ ફિલ્મ માટે પરિણીતી ચોપડાની પસંદગી કરવામાં આવી છે. પરિણીતી રામચરણ અથવા તો જુનિયર એનટીઆર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. પરિણીતીનો રોલ કેવો હશે તેના વિશે હાલ કોઈ માહિતી નથી મળી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજામૌલીએ પરિણીતીને સાઇન કરી લીધી છે.
Published at : 29 Jan 2019 06:13 PM (IST)
View More





















