શોધખોળ કરો

જિગ્નેશ મેવાણીને જીતની શુભેચ્છા પાઠવતા બોલિવુડની આ અભિનેત્રી થઈ ટ્રોલ

1/8
નવી દિલ્લી: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ અપક્ષ ઉમેદવાર દલિત નેતા જિગ્નેશ મેવાણીની જીત પર શુભેચ્છા પાઠવવી બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને ભારે પડ્યું છે. સ્વરાએ જિગ્નેશ મેવાણીને ટ્વિટર પર જીતની શુભેચ્છા પાઠવી હતી તેને લઈને તે ટ્વિટર પર ટ્રોલ થઈ રહી છે. સ્વરાના ટ્વિટના જવાબ આપતા અનેક યૂઝર્સે ખરાબ કોમેન્ટો કરી છે.

2/8
3/8
4/8
5/8
6/8
જણાવી દઈએ જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેણે ભાજપના ઉમેદવાર વિજયભાઈ ચક્રવર્તીને હરાવ્યા છે. જો કે જિગ્નેશ અપક્ષ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેને કૉંગ્રેસનું સમર્થન હતું. આ સીટ પર કૉંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.

7/8
જિગ્નેશ મેવાણીને અભિનંદન આપવા પર સ્વરા ભાસ્કર માટે ટ્વિટર યૂઝર્સે ખૂબજ શરમજનક શબ્દોનો પ્રયોગ કર્યા છે.

8/8
કેટલાક યૂઝર્સે તો જેએનયૂના હોવા પર સવાલ ઉઠાવ્યા તો કેટલાકે સ્વરાને જિગ્નેશ સાથે મેરેજ કરવાની સલાહ પણ આપી દીધી. જો કે સ્વરાએ હજું સુધી તેના પર કોઈ જવાબ આપ્યો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget