શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો પર્દાફાશ, બોલિવૂડ સાથે સંકળાયેલી યુવતી સહિત અન્ય 3 યુવતીઓ પકડાઈ!
મુંબઈના ગોરેગાંવમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટને પોલીસે પર્દાફાશ કર્યો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
મુંબઈના ગોરેગાંવમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટને પોલીસે પર્દાફાશ કર્યો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં પોલીસે ત્યાંથી જાણીતી યુવતી સહિત ત્રણ છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું એક ખાનગી મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. કરી છે. પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) વેપાર (નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
એક ખાનગી વેબસાઈટ દ્વારા મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાંચની ટીમે ફાઇવ સ્ટાર હોટલમાં રેડ કરી હતી. પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓ સેક્સ રેક્ટના ડીલરોને મળ્યાં હતા. ત્યાર બાદ પોલીસે રેડ કરી હતી અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી.
પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહવ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આરોપ છે કે, બોલીવુડની બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલના કલાકારોએ હોટેલમાં દેહવ્યાવાર માટે લાખો રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કેસની કાર્યવાહી શરૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement