શોધખોળ કરો
શાહિદની Pre-B’day પાર્ટીમાં આલિયા સિદ્ધાર્થ સાથે તો વરૂણ ગર્લફ્રેંડ નતાશા સાથે આવ્યા, જુઓ PICS
1/28

શાહિદ કપૂરની બહેન સના કપૂર
2/28

રંગૂનના પ્રમોશનમાં વ્યસ્ત શાહિદે પ્રિ-બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું. આમ તો શાહિદનો જન્મ દિવસ 15 ફેબ્પુઆરી છે પણ તેણે અને મીરાએ પોતાના બોલીવુડના ખાસ મિત્રો માટે રવિવારે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં કરણ જોહરથી લઈને દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
Published at : 20 Feb 2017 11:18 AM (IST)
View More























