શોધખોળ કરો

આમિર ખાનની દિકરી મંગેતર સાથે પસાર કરી રહી છે ક્વોલિટી ટાઈમ, ઈરા ખાને નુપુર શિખરે સાથે શરે કરી રોમેન્ટિક તસવીરો 

આમિર ખાન અને પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઈરા ખાન પોતાની લાઈફ સાથે જોડાયેલ દરેક અપડેટ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરતી રહે છે.

Ira Khan And Nupur Shikhare: આમિર ખાન અને પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઈરા ખાન પોતાની લાઈફ સાથે જોડાયેલ દરેક અપડેટ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરતી રહે છે. રવિવારે ઇરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને તેના મંગેતર નુપુર શિખરેની તસવીરો પોસ્ટ કરી હતી. ઈરા અને નુપુરની ગયા વર્ષે મુંબઈમાં સગાઈ થઈ હતી.

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

આમિર ખાનની દિકરી મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે

ઈરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, "જો તમે વિચારી રહ્યા છો કે ફોન હવામાં કેમ છે... તો હું પણ આવું જ વિચારી રહી છું. તેણે આગળ નૂપુરને ટેગ કરીને પૂછ્યું- તમે શું કરી રહ્યા છો ? "  ઉદયપુરમાં લેવામાં આવેલી તસવીરોમાં ઈરા અને નુપુર એક બગીચામાં બેડ પર આરામ કરતા જોઈ શકાય છે. 

પ્રથમ તસવીરમાં નૂપુર અને ઈરા હવામાં મોબાઈલ ફોનને જોઈને પોઝ આપતા જોઈ શકાય છે. બીજી તસવીરમાં નૂપુર ફોન ચેક કરી રહ્યો હતો અને ઈરા જોઈ રહી હતી. ઈરાએ નુપુરની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં નૂપુર તેના પગ હવામાં લઈને પોઝ આપી રહ્યો હતો.  નુપુર અને ઈરા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

કપલના ફોટો ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા

બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાન અવારનવાર તેના મંગેતર નુપુર શિખરે સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ચાહકોને આ બંનેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તમામ તસવીરોમાં નુપુર શિખરે અને ઈરા ખાન મસ્તી કરતી જોવા મળી રહ્યા છે. બંનેની તસવીરોને ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget