શોધખોળ કરો

કોંગ્રેસે કહ્યું મોદી અત્યાર સુધીના સૌથી નબળા વડાપ્રધાન છે, તો બચાવમાં ઉતરી ગયો આ હીરો

કોંગ્રેસના આ ટ્વીટનો જવાબ આપતા અનુપમ ખેરે લખ્યું- ચલ, જુઠ્ઠા, આ મજાક તો પહેલી એપ્રિલના દિવસે પણ ફિટ નથી બેસતી. ખેરના આ ટ્વીટરને લોકો જબરદસ્ત વાયરલ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ બૉલીવુડના જાણીતા એક્ટર અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર પીએમ મોદીની પ્રસંશા કરી છે, હંમેશા કરન્ટ ઇશ્યૂ પર પોતાની વાત રાખવા માટે જાણીતા એક્ટરે આ વખતે પણ ટ્વીટર પર કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં જ છત્તીસગઢ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી હતી, આ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ હતુ કે નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી નબળા વડાપ્રધાન છે. આ ટ્વીટ પર લોકોએ પોત પોતાની પ્રતિક્રિયા આપી હતી, પણ અનુપમ ખેરનુ રિએક્શન વાયરલ થઇ ગયુ હતુ. કોંગ્રેસે કહ્યું મોદી અત્યાર સુધીના સૌથી નબળા વડાપ્રધાન છે, તો બચાવમાં ઉતરી ગયો આ હીરો કોંગ્રેસના આ ટ્વીટનો જવાબ આપતા અનુપમ ખેરે લખ્યું- ચલ, જુઠ્ઠા, આ મજાક તો પહેલી એપ્રિલના દિવસે પણ ફિટ નથી બેસતી. ખેરના આ ટ્વીટરને લોકો જબરદસ્ત વાયરલ કરી રહ્યાં છે. આ સાથે આના પર કૉમેન્ટ કરીને પોતાનો મત પણ આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેર બૉલીવુડના જાણીતા અભિનેતા છે, અને બીજેપીના નેતા પણ છે. અનુપમ ખેરે અવારનવાર સોશ્યલ મીડિયા અને જાહેર મંચો પરથી કોંગ્રેસ પર નિશાન તાક્યા છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget