શોધખોળ કરો

કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે કર્યા લગ્ન, જાણો કોણ છે તેની દુલ્હન

પુનીત અને નિધિએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી. બંને ઝલક દિખલા જાના સેટ પર મળ્યા હતા. જે બાદ બંનેએ રિયાલિટી ટીવીશો દિલ હે હિન્દુસ્તાનીમાં સાથે કામ કર્યુ હતું.

કોરોના મહામારી છતાં બોલિવૂડમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. નેહા કક્ડ, આદિત્ય નારાયણ બાદ હવે કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે પણ ગર્લફ્રેન્ડ નિધિ મોની સિંહ સાથે શુક્રવારે લગ્ન કર્યા હતા. જેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. પુનીત અને નિધિના લગ્નમાં ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, અને યશસ્વિની દયામા પણ સામેલ થયા હતા. તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પુનીત અને નિધિએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી. બંને ઝલક દિખલા જાના સેટ પર મળ્યા હતા. જે બાદ બંનેએ રિયાલિટી ટીવીશો દિલ હે હિન્દુસ્તાનીમાં સાથે કામ કર્યુ હતું. કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે કર્યા લગ્ન, જાણો કોણ છે તેની દુલ્હન ભારતી સિંહે પુનીત અને નિધિને તેમના લગ્ન માટે અભિનંદન આપતો વીડિયો શેર કર્યો છે. પુનીતે લાઇટ પિંક શેરવાની પહેરી હતી અને નિધિ પિંક લેહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.પુનીત અને નિધિએ સ્ટેજ પર રોમેન્ટિક ગીતો પર ડાન્સ પણ કર્યો છે. પુનીત પાઠકે રેમો ડિસોઝાની ફિલ્મ એબીસીડીમાં કામ કર્યું છે. આ પછી તેણે નવાબજાદેમાં પણ અભિનય કર્યો અને તેમની તાજેતરની ફિલ્મ વરુણ ધવન સાથેની સ્ટ્રીટ ડાન્સર હતી. આ પહેલા પુનીતે એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લગ્નની તારીખ જણાવતા એક ક્યૂટ કેપ્શન આપ્યું હતું. કેપ્શનમાં પુનીતે લખ્યું છે - 'એક તારીખ જે આપણી સાથે કાયમ માટે રહેશે, એવી તારીખ કે જે આપણને હંમેશ માટે બદલી દેશે, આપણા જીવનનો નવો અધ્યાય 11/12/2020 ના રોજ શરૂ થશે, તમારી, મારી અને અમારી વાર્તાઓનો. એક સુંદર પ્રકરણ '.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget