શોધખોળ કરો

ગોવિંદા અને રાની મુખર્જી સાથે કામ કરી ચૂકેલા આ એક્ટની હાલત ગંભીર, મદદ માટે પૂજા ભટ્ટે કરી અપીલ

અભિનેતા ફરાઝ ખાનની સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. જેમાં અત્યાર સુધી ફંડ રેજિંગ દ્વારા એક લાખ રૂપિયાથી વધુ એકઠા કરી શકાયા છે. હુજ તેની સારવાર માટે એક મોટી રકમની જરૂર છે

મુંબઇઃ વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ને ફિર યાદ કિયામા અભિનેતા ગોવિંદા અને 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ મેહંદીમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાનની હાલત અત્યાર ખુબ ગંભીર છે. જેને લઇને અભિનેત્રી અને ડાયરેક્ટર પૂજા ભટ્ટે મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે. ખરેખરમાં, કેટલાય ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાન છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શન અને નિમોનિયાથી પીડાઇ રહ્યો છે. સારવાર માટે તેને કર્ણાટકમાં બેંગ્લુરુની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની સારવારનો 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવવાની ગણતરી છે. હાલ, ફરાઝ ખાનની મદદ માટે ફિલ્મ જગતમાંથી પૂજા ભટ્ટ આગળ આવી છે. તેને ટ્વી કરીને પોતાના ફોલોઅર્સ પાસે મદદની અપીલ કરી છે. તેને ફરાઝ ખાન માટે ફંડ એકઠુ કરવા માટે ટ્વીટ કરીને લખ્યું- પ્લીઝ જેટલુ બની શકે આને શેર કરો અને કૉન્ટ્રિબ્યૂટ કરો. મે પણ કર્યુ છે. જો તમે કરી શકો તો હું તમારી આભારી રહીશ. ગોવિંદા અને રાની મુખર્જી સાથે કામ કરી ચૂકેલા આ એક્ટની હાલત ગંભીર, મદદ માટે પૂજા ભટ્ટે કરી અપીલ
અભિનેતા ફરાઝ ખાનની સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. જેમાં અત્યાર સુધી ફંડ રેજિંગ દ્વારા એક લાખ રૂપિયાથી વધુ એકઠા કરી શકાયા છે. હુજ તેની સારવાર માટે એક મોટી રકમની જરૂર છે. ફરાઝ ખાન છેલ્લા એક વર્ષથી કફ અને અન્ય સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 

GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 

Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 
GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Virat Kohli: કિંગ કોહલીનો IPL માં તહેલકો, T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો 

સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત

4,4,4,4,4... કોહલીએ એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકારી ઈતિહાસ રચ્યો, આ ખાસ લિસ્ટમાં બનાવ્યું સ્થાન 

હોર્મુઝ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો, ટ્રમ્પે દુનિયાને સીક્રેટ સંદેશમાં શું કહ્યું?

Embed widget