શોધખોળ કરો

આ ટોચના ફિલ્મ સર્જકને ક્યા ગેંગસ્ટરના નામે ધમકી આપી 35 કરોડની ખંડણી માગવામાં આવી?

અભિનેતા મહેશ માંજરેકર હંમેશા ફિલ્મોમાં વિલનના રૉલમાં જ દેખાતા હતા. મુંબઇના એન્ટી એક્સર્ટૉશન સેલે આરોપીની ધરપકડ કરી લીધી છે. અભિનેતાએ દાદર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી

મુંબઇઃ બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા અને જાણીતા ફિલ્મ મેકર મહેશ માંજરેકરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ માંજરેકરને અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમના એક વ્યક્તિ તરફથી ધમકી મળી છે. અભિનેતા પાસે આ વ્યક્તિએ 35 કરોડની ખંડણી માગી છે. મહેશ માંજરેકરએ મામલે પોલીસ ફરિયાદ કરી છે, અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અભિનેતા મહેશ માંજરેકર હંમેશા ફિલ્મોમાં વિલનના રૉલમાં જ દેખાતા હતા. મુંબઇના એન્ટી એક્સર્ટૉશન સેલે આરોપીની ધરપકડ કરી લીધી છે. અભિનેતાએ દાદર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી. આ ટોચના ફિલ્મ સર્જકને ક્યા ગેંગસ્ટરના નામે ધમકી આપી 35 કરોડની ખંડણી માગવામાં આવી? ખરેખરમાં, થોડાક દિવસ પહેલા અભિનેતા મહેશ માંજરેકર એક વ્યક્તિ તરફથી વૉટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો. આ શખ્સ પોતાને અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમનો સાગરિત ગણાવતો હતો. તેને અભિનેતા પાસે 35 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. હાલ પોલીસની આરોપી સાથેની પુછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, મહેશ માંજરેકર બહુમુખી પ્રતિભા ધરાવે છે, તે ફિલ્મોમાં શાનદાર અભિનય કામ કરવાની સાથે સાથે એક સારા ફિલ્મ મકેર પણ છે. એટલુ જ નહીં મહેશ માંજરેકર એક નેશનલ એવોર્ડ અને બે સ્ટાર સ્ક્રીન એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. આ ટોચના ફિલ્મ સર્જકને ક્યા ગેંગસ્ટરના નામે ધમકી આપી 35 કરોડની ખંડણી માગવામાં આવી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget